રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ( ગ્રાન્ટેડ પ્રાથમિક )
Monday, October 28, 2019
Tuesday, October 15, 2019
કેન્દ્ર ના ધોરણે મોંઘવારી ભથ્થું આપવા બાબત રજુઆત
કેન્દ્ર ના ધોરણે મોંઘવારી ભથ્થું...એટલે જે ૫% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા આપવા માં આવેલ છે તેનો લાભ આપવા બાબત ની રજુઆત..
ખૂબ સરસ કામગીરી મિત્રો
SHARE IT MORE AND MORE
Sunday, October 13, 2019
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ગ્રાન્ટેડ પ્રાથમિક ના બંધારણ ની રચના અને મંજૂરી
અહીંયા ક્લિક કરો
અને આપ શ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ગ્રાન્ટેડ પ્રાથમિક ના બંધારણ અને તેની રચના પધ્ધતિ તથા તેની મંજૂરી તથા તેની સાથે સંકળાયેલી વિગતો વિશે વિસ્તાર પૂર્વક જાણી શકશો...
મિત્રો, શેર કરો....
Thursday, October 10, 2019
ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગ ના પ્રશ્ર્નો ની રજુઆત
સરકાર શ્રી દ્વારા આ બાબતે ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવ્યો છે...અને ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગ ના શિકાકો ને આ લાભ વહેલા માં વહેલી તકે મળે એ માટે ધ્યાને લીધેલ છે..
પ્રસ્તુત રજુઆત માં અસરે ૧૦ જેટલા અગત્ય ના૭ મુદ્દા નો સમાવેશ કરવા માં આવેલ હતો
જેમાં ૭ માં પગારપંચ નું એરિયસ, ૫ વર્ષ ની સળંગ નોકરી ,LTC,ઉચ્ચત્તર પગાર ના કોર્ટ કૅસ બાબત અને અન્ય અગત્ય ના મુદ્દા ની રજુઆત કરવા માં આવી...
મિત્રો અમારો ધ્યેય તમને જલ્દી સરળતા થી અને કોઈ પણ પ્રકાર ના નાણાકીય વ્યવહારો વગર દરેક લાભ યોગ્ય રીતે મળી રહે એ માટે નો છે...
આપ સહુ ના સાથ અને સહકાર ની અપેક્ષા સહ.........
આદરણીય રાવ સાહેબ સાથે
Wednesday, October 9, 2019
નમસ્કાર મિત્રો
આદરણીય મિત્રો
કેમ છો ?
આપ હંમેશા ખુશ રહો અને ઉતરોતર પ્રગતિ કરો એ જ પ્રભુ ને પ્રાર્થના
મિત્રો આ બ્લોગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગ ને લાગતી માહિતી મુકવા માટે બનાવેલ છે.
સમય ની માંગ ને અનુસાર શિક્ષણ વિભાગ ની વિવિધ પ્રવૃતિ અને શિક્ષણ અને શિક્ષક ઉપયોગી માહિતી પણ મુકવા માં આવશે.
તો આપ શ્રી ના સાથ અને સહકાર ની અપેક્ષા...
કેમ છો ?
આપ હંમેશા ખુશ રહો અને ઉતરોતર પ્રગતિ કરો એ જ પ્રભુ ને પ્રાર્થના
મિત્રો આ બ્લોગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગ ને લાગતી માહિતી મુકવા માટે બનાવેલ છે.
સમય ની માંગ ને અનુસાર શિક્ષણ વિભાગ ની વિવિધ પ્રવૃતિ અને શિક્ષણ અને શિક્ષક ઉપયોગી માહિતી પણ મુકવા માં આવશે.
તો આપ શ્રી ના સાથ અને સહકાર ની અપેક્ષા...
Subscribe to:
Posts (Atom)
-
અહીંયા ક્લિક કરો અને આપ શ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ગ્રાન્ટેડ પ્રાથમિક ના બંધારણ અને તેની રચના પધ્ધતિ તથા તેની મંજૂરી તથા તેની સાથ...
-
કેન્દ્ર ના ધોરણે મોંઘવારી ભથ્થું ...એટલે જે ૫% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા આપવા માં આવેલ છે તેનો લાભ આપવા બાબત ની રજુઆત.. ખૂબ સરસ ...
-
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ના પ્રશ્ર્નો ની સચોટ અને યોગ્ય રજુઆત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગ દ્વારા રૂબરૂ મુલાકા...