સંગઠન


1 comment:

  1. નમસ્તે,
    અખિલ ભારતીય રાષ્ટ્રીય મહા શૈક્ષિક સંઘ ના આદરણીયશ્રી ને સાદર નમસ્કાર..

    પ્રાથમિક શિક્ષકો ના અરસ પરસ બદલી અંગે ની વતન નો બાધ્ય નિયમ દૂર થવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક શિક્ષક મિત્રો મુંજવણ માં છે .મૂંઝવણ એવી કે અગાઉ અરસ પરસ બદલીમાં બંને શિક્ષક નું સેવાપોથી મુજબનું વતન જોવામાં આવતું અત્યારે જ્યારે આ નિયમ દૂર થઈ રહ્યો છે તેવામાં આ નિયમ ના કારણે જે શિક્ષક મિત્રો જિલ્લાફેર અરસ પરસ કરવી શક્યા નહોતા અને અત્યારે એવા શિક્ષક મિત્રોને વય નિવૃત્તિ પહેલા પાંચ વર્ષ નોકરી બાકી હોવી જોઈએ પરંતુ કેટલાક શિક્ષક મિત્રો ને વય નિવૃત્તિ 4 વર્ષ કે 4.5 સાડા ચાર વર્ષ બાકી હોય તેવા મિત્રો આ લાભથી વંચિત રહેવાના છે તો વય નિવૃત્તિ ના પાંચ વર્ષ બાકી હોવા જોઈએ એ એ નિયમમાં પણ કેટલીક છૂટછાટ મળે અને આ વર્ષે અરસ પરસ બદલી માટેની અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 રાખવામાં આવી છે જેમાં હોળી/ધુળેટી અને સ્થાનિક રજાના કારણે શિક્ષકો ને તકલીફ માં મુકાઈ શકે છે તો આ તારીખમાં કેટલાક દિવાસો ની છૂટ મળે તેવી રજુઆત આપના સ્થાનેથી કરશો તેવી અપેક્ષા સહ.. વિનંતી સહ જય શ્રી રામ..

    ReplyDelete