સરકાર શ્રી દ્વારા આ બાબતે ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવ્યો છે...અને ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગ ના શિકાકો ને આ લાભ વહેલા માં વહેલી તકે મળે એ માટે ધ્યાને લીધેલ છે..
પ્રસ્તુત રજુઆત માં અસરે ૧૦ જેટલા અગત્ય ના૭ મુદ્દા નો સમાવેશ કરવા માં આવેલ હતો
જેમાં ૭ માં પગારપંચ નું એરિયસ, ૫ વર્ષ ની સળંગ નોકરી ,LTC,ઉચ્ચત્તર પગાર ના કોર્ટ કૅસ બાબત અને અન્ય અગત્ય ના મુદ્દા ની રજુઆત કરવા માં આવી...
મિત્રો અમારો ધ્યેય તમને જલ્દી સરળતા થી અને કોઈ પણ પ્રકાર ના નાણાકીય વ્યવહારો વગર દરેક લાભ યોગ્ય રીતે મળી રહે એ માટે નો છે...
આપ સહુ ના સાથ અને સહકાર ની અપેક્ષા સહ.........
આદરણીય રાવ સાહેબ સાથે
No comments:
Post a Comment